મૂળભૂત રીતે હાઈગેન્સનો સિદ્ધાંત એ કેવી રચના છે ?
તરંગઅગ્રની સમજૂતી આપી તેનાં પ્રકારો જણાવો.
હાઈગેન્સના તરંગવાદનો સૌથી અગત્યનો મુદ્દો કયો છે ?
તરંગની ગતિ તરંગઅગ્રને કેવી દિશામાં હોય?
હાઇગેન્સની થીયરીથી કઇ ઘટના સમજાવી શકાતી નથી?
સમતલ અગ્ર માટે હાઈગેન્સના સિદ્ધાંતની મદદથી $\tau $ સમય બાદ નવું તરંગઅગ્ર કેવી રીતે મળે છે તે સમજાવો.